Loading the player...


INFO:
ગુજરાતમાં બળાત્કાર પીડિતા 16 વર્ષની સગીર છે, જે 7 મહિનાની ગર્ભવતી છે. તેના પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં ગર્ભપાતની પરવાનગી માટે અરજી કરી હતી. 7 જૂને સુનાવણી દરમિયાન જજે કહ્યું હતું કે 17 વર્ષમાં છોકરીઓનું માતા બનવું સામાન્ય છે. તેમણે બળાત્કાર પીડિતાને મનુસ્મૃતિ વાંચવાની સલાહ આપી અને કહ્યું કે જો છોકરી અને ભ્રૂણ બંને સ્વસ્થ હોય તો ગર્ભપાતની મંજૂરી આપી શકાય નહીં. | Unveiling the Veiled Pain: The Untold Stories of Children Born of Rape
Unveiling the Veiled Pain: The Untold Stories of Children Born of Rape | બળાત્કારથી જન્મેલા બાળકનો ઉછેર કેવી રીતે થાય છે?: સમાજ અને માતા આ બાળકને કલંક માને છે, 21 વર્ષનું થાય પછી માતા-પિતાની ઓળખ માટે જાણકારી મેળવી શકે છે | Divya Bhaskar